Tuesday, February 27, 2018

મૃત્યુનો બોધપાઠ


🌹✋🌹

*મૃત્યુનો બોધપાઠ*

ગઈ કાલ ના છાપાં ની હેડલાઈન હતી
*રૂપકી રાની ની જુદાઈ થી સદમા*

આજના છાપાં ની હેડલાઈન
*નશામાં ધૂત શ્રીદેવીનું ટબ માં ડૂબી અપમૃત્યુ*

કહેવાય છે,
*You are as Good as Your Last Act or Omission*

ચોવીસ કલાકમાં, હેડલાઈન જ નહીં, એમાંની લાગણીઓ, ભાવના અને મૃતક પ્રત્યેનો આદર, બધું જ બદલાઈ ગયું. આ વાત ફક્ત મીડિયાની નથી. આ વાત છે આખા જગતની, દરેક માણસની, જેણે દુનિયાદારીનું ગ્રાઈપ વોટર ગટગટાવી લીધું છે

ચોવીસ કલાકથી ઓછા સમયમાં, આ રંગ બદલતી દુનિયાએ પોતાનો રંગ બદલી દીધો. વારે તહેવારે, છાસવારે, દુનિયા આપણને આ બોધ આપતી રહે છે, પણ આપણે આ બોધ લેવા કે સ્વીકારવા નથી માંગતા

કાલ સાજ સુધી એની ક્લિપ્સ, મુવી કટિંગ, સંવાદો અને યાદો વાગોળતા વોટ્સ એપિયા ફેન્સ, રાત થી એના પોસ્ટ મોર્ટમ રિપોર્ટ નું પોસ્ટ મોર્ટમ કરવા માંડ્યા

*પરંતુ જ્યારે બહાર આવ્યું છે દારૂના નશામાં ધૂત હતી - તે પછી લોકોના દિલમાંથી ઉતરી ગઈ*.. સ્ત્રી પણ આટલો બધો દારૂ પીએ...!

ફરી એકવાર આ દુનિયા આપણને તદ્દન મફતમાં આ બોધ આપી રહી છે કે
*What you believe Matters,*
*Really doesn't Matter*

રૂપ, પૈસો, તાકત, શક્તિ, નામના, બધુ જ ક્ષણિક છે. બધું જ ભ્રમ છે, બધું જ ક્ષણ ભંગુર છે. *સાચી મૂડી, આપણે કરેલા કર્મો છે, આપણે કમાવેલા સંબધો છે, આપણે વાવેલાં ઋણાનુબંધ છે.*
સાચી કમાઈ, તમારાં પોતીકાઓ છે, એમને આપેલો પ્રેમ છે, એમણે પાછો વરસાવેલો સ્નેહ છે

શક્ય હોય તો આ ચોવીસ કલાકમાં બદલાયેલી હેડલાઈનથી જિંદગીએ શીખવેલો આ પાઠ યાદ રાખવાનો યત્ન કરીએ

*મહેન્દ્રભાઈ રાવલ*
સંપાદક
*શબ્દ  સંવાદ*

Monday, February 26, 2018

*भारतके मूलनिवासी और मालिक आर्य ही थे*

क्या आर्य विदेशी थे?

(तमिल नाडु के अभिनेता कमल हासन ने अपनी विघटनकारी मानसिकता का प्रदर्शन करते हुए बयान दिया हैं कि द्रविड़ संस्कृति के तले दक्षिण भारतीयों को एक हो जाना चाहिए। ये लोग सम्पूर्ण भारतवर्ष को एक महान राष्ट्र बताने के स्थान पर केवल तोड़ने की बात करते हैं। आर्यों के विदेशी होने की कल्पना को अनेक बुद्धिजीवियों ने केवल एक अंग्रेजों की सोची समझी कल्पना बताया था। स्वामी दयानन्द ने आधुनिक भारत में सबसे पहले यह उद्घोष किया था कि आर्य विदेशी नहीं थे और किसी भी इतिहास अथवा धर्मशास्त्र मैंने ऐसा लीखा हैं। आधुनिक चिंतकों में डॉ अम्बेडकर आर्यों को विदेशी नहीं मानते थे। विद्वान लेखक कार्तिक अय्यर का शोधपूर्वक लेख आर्यों को विदेशी कहने वालों के भ्रम को दूर करने वाला हैं।)
- डॉ विवेक आर्य)

मूलनिवासी अकसर आर्यों को विदेशी कहने पर तुले रहते हैं। परंतु वे कभी डॉ अंबेडकर जी को पढ़ते तक नहीं हैं। डॉ अंबेडकर ने माना है कि आर्य कोई विदेशी जाति नहीं,वरन् आर्य भारत के मूलनिवासी थे। हम कुछ प्रमाण रखते हैं जिससे सिद्ध होगा कि डॉ अंबेडकर आर्यों को विदेशी नहीं मानते थे।

देखिये, पहला प्रमाण अंबेडकर संपूर्ण वांग्मय खंड 7 पेज नं 321:-

" यह सोचना गलत है कि आर्य आक्रमणकारियों ने शूद्रों पर विजय प्राप्त की।पहली बात तो ये है कि इसका कोई प्रमाण नहीं मिलता कि आर्य भारत के बाहर से आये और उन्होंने यहां के मूलनिवासियों पर आक्रमण किया था।इस बात की पुष्टि के कई प्रमाण है कि आर्य भारत के मूलनिवासी थे।"

फिर आगे पेज नं 322 पर लिखते हैं:-

"शूद्र को आर्य स्वीकार किया था और कौटिल्य के अर्थशास्त्र में भी उनको आर्य कहा गया है।
शूद्र आर्यों के अभिन्न,जन्मजात और सम्मानित सदस्य थे।"
लीजिये। अब शूद्रों को भी आर्य कह दिया!

दूसरा प्रमाण है "शूद्र कौन थे" पेज नंबर 52 पुस्तक से।

"जहां तक आर्य जाति के बाहर से आने और यहां के मूलनिवासियों को जीतने का संबंध है,ऋग्वेद में ऐसा कोई भी प्रसंग नहीं है जो इसकी पुष्टि करता हो।वैदिक साहित्य इस मत के विपरीत है कि आर्य विदेश से आये।"

"ऋग्वेद में आर्य तथा दास और दस्युओं के युद्ध के विषय में कोई विशेष कथा नहीं मिलती।"

एक अंतिम प्रमाण "शूद्रों की खोज" पुस्तक से देते हैं ।

१:- शूद्र आर्यजाति के सूर्यवंशी थे।
२:- भारतीय आर्यों में शूद्र क्षत्रिय वर्ण के थे।
३:-....... शूद्र क्षत्रिय वर्ण के थे।
इत्यादि ।

परिणाम:-अंबेडकर के अनुसार:-

१:- आर्य विदेशी नहीं थे न उन्होंने भारत के             मूलनिवासियों पर आक्रमण किया।
२:- आर्य भारत के मूलनिवासी हैं,उनके भारतीय        होने के प्रमाण ऋग्वेद में मिलते हैं।
३:- शूद्र भी आर्य जाति के अभिन्न अंग थे।
वे क्षत्रिय वर्ण के ही थे।
       
हमने डॉ अंबेडकर साहब की पुस्तकों से सिद्ध कर दिया के वे न तो आर्यों को विदेशी मानते थे,
और न ही आक्रमण कारी मानते थे।

डॉ अम्बेडकर को अपना मार्गदर्शक बताने वाले अम्बेडकरवादी उनकी इस मान्यता को जानकर नहीं मानते। क्यूंकि इससे उनका षड़यंत्र असफल हो जायेगा। ये लोग अपने दादागुरु की पुस्तकें पढ़े बिना उनके विपरीत ही झूठी कल्पना करते रहते हैं।
आर्यों को विदेशी कहना डॉ अंबेडकर के अपमान समान है।

इसलिये मूलनिवासियों को कोई हक नहीं है कि आर्यों को विदेशी बतावें।

संदर्भग्रंथ एवं पुस्तकें:-

१:- अंबेडकर सम्पूर्ण वांग्मय खंड 7
२:- शूद्र कौन थे
३:- शूद्रों की खोज
-- सबके लेखक डॉ बाबा साहब भीमराव अंबेडकर हैं।

महेंद्रभाई रावल
संपादक
शब्द संवाद

Thursday, February 22, 2018

માં પીતાંબરા બગલામુખી


*51 કુંડી બગલામુખી મહાયજ્ઞ*

           🌻✋🌻

*રાજકોટમાં*
*તા. 1 એપ્રિલ રવિવાર ના રોજ*
અત્યંત આનંદદાયક અને શ્રધ્ધાળુઓ માટે ફળદાયી ધર્મઉત્સવનું આયોજન કરાયું છે. શક્તિના ઉપાસકોમાં જેનું અનેરું મહત્વ છે, જેની આરાધનાથી મનવાંચ્છિત ફળની પ્રાપ્તિ સંભવ બને છે અને બાહ્ય ઉપલબ્ધિઓની સાથે વ્યક્તિનો આંતરિક આધ્યાત્મિક વિકાસ પણ થાય છે એવાં...

મા પીતાંબરા-બગલામુખીના મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમાં યોજાનારા આ મહત્વના ધર્મકાર્ય માટેની તૈયારી તડામાર શરુ થઇ છે. 51 કુંડી મહાયજ્ઞની સાથે ફળાહાર-ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા છે.

*પીતાંબરા પીઠ શોધ સંસ્થાનના* ઉપક્રમે રાજકોટમાં યોજાઇ રહેલા પીતાંબરા બગલામુખી મહાયજ્ઞનું મહત્વ દુન્યવી અને અલૌકિક બન્ને રીતે અનન્ય રહેવાનું છે.

પીતાંબરામાનો જેમને સાક્ષાત્કાર હતો અને સિધ્ધિઓ મળ્યા પછી પણ જેમણે માની સેવા અને ભજન-ગરબામાં પોતાનું જીવન વિતાવ્યું એવા *પરમગુરુ કવિ સુમંતજી* દ્વ્રારા દિક્ષિત ગુરુ *મહેન્દ્રભાઇ રાવલ* ના માર્ગદર્શનમાં સમગ્ર આયોજન થઇ રહ્યું છે.

દેશના અને સમાજના આંતરિક અને બાહ્ય શત્રુઓનું શમન થાય એ તો આ યજ્ઞ પાછળનો ઉદ્દેશ છે જ સાથોસાથ જેમને પણ આ તત્વ એકવાર સ્પર્શે એની માનવીય અને આત્મીય ઉન્નતિ આપમેળે શરુ થઇ જાય છે.

વિશ્ર્વશાંતિના કલ્યાણ અર્થે યોજાઇ રહેલા આ યજ્ઞમાં 51 કૂંડીમાં આહૂતિ આપવાની રહેશે, એનો અર્થ એ નથી કે ફક્ત 51 દંપતિ એમાં બેસશે. ભાઇ-બહેન, બે બહેન,બે ભાઇ એમ કોઇ પણ બબ્બે ભાવિક આ યજ્ઞનો લાભ લઇ શકશે.

1 એપ્રિલે યોજાનારા આ યજ્ઞ માટે અત્યાર સુધીમાં 23 નામ તો લખાઇ ચૂક્યાં છે. જેમને પણ આ લાભ લેવો હોય એ ભાવિકજન-માઇ બાળક

*હિમાંશુભાઇ જોશી*
(9824208503) અને
*હરેશભાઇ રાવલ*
(9228765173)નો સંપર્ક કરી શકે છે.
યજ્ઞમાં બેસનાર વ્યક્તિઓને ચા, બપોરે ફળાહાર અને રાત્રે ભોજન પ્રસાદ એમણે ફોર્મ સાથે આપેલા રુ. 2500/-અનુદાનમાં જ સમાવિષ્ટ કરીને આપવામાં આવશે, સાથે આવેલા મહેમાન માટે અલગથી ભોજન માટેના પાસ લેવાના રહેશે.

યજ્ઞમાં બેસનાર પ્રત્યેક ભાવિકને
*સિધ્ધ પીતાંબરા યંત્ર*,
*માતાજીનો સિધધ કરેલ ફોટો*
*સિધ્ધ કરેલ પીળી માલા*
*ઉપાસનાનું પુસ્તક*
સહિતની *વિશેષ કીટ* પણ પ્રસાદના સ્વરુપમાં આપવામાં આવશે. 

આ યજ્ઞ ઐતિહાસિક એટલે બની રહેશે કે યજ્ઞ દરમિયાન ઇચ્છા પૂર્તિ માટે પણ આહૂતિ અપાવાની છે.

પીતાંબરા તત્વ શું છે, ઉપાસકો કહે છે વર્તમાન સમયમાં બાહ્ય અને આંતરિક શત્રુઓ મોટા પ્રમાણમાં હોવાની શક્યતા છે. છૂપા હિતશત્રુઓથી બચવું પણ આવશ્યક છે. ઇર્ષા અને હરિફાઇને લીધે આવા શત્રુઓની સંખ્યા વધી જાય. કોર્ટ-કચેરી, કાયદાકીય ગૂંચ, સરકારી કામોમાં જીત મેળવવી પણ જરુરી છે.

આ તમામ મુશ્કેલીઓનો સચોટ ઉપાય પીતાંબરા માતાજીની આરાધનામાં છે.કળિયુગની *દસ મહાવિદ્યાઓમાં બગલામુખીનું સ્થાન વિશેષ છે. *મા બગલામુખીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે* આ યજ્ઞનું આયોજન કરાયું છે. વહેલો તે પહેલોના ધોરણે યજ્ઞ માટેના નામ નોંધવાના હોવાથી સત્વરે સંપર્ક કરવા પણ જણાવાયું છે.

*આ મેસેજ ખૂબ શેર કરવા વિનંતિ*
🙏🙏

*પીતાંબરા શોધ સંસ્થાન*
તથા
*પીતાંબરા પરિવાર - રાજકોટ*

Wednesday, February 21, 2018

આનંદનો ગરબો - એક ચમત્કારિક ઘટના


આનંદનો ગરબો - એક ચમત્કારિક ઘટના

આપણા ગુજરાત નું અમદાવાદ શહેર.
અને તેમાં આવેલું નવાપુરા ગામ.
એ ગામ માં એક ભટ્ટ મેવાડા બ્રાહ્મણ શ્રીહરિરામ ભટ્ટ અને ફૂલકોરબાઈ રહેતા.તેમના ઇષ્ટદેવ એકલિંગજી મહાદેવ છે.
તેમણે ૧૬૯૬- આસો સુદ આઠમ ( દુર્ગાષ્ટમી ) ના રોજ બે જોડિયા બાળકો ને જન્મ આપ્યો. જેમાં એકનું નામ વલ્લભરામ અને બીજાનું નામ ધોળારામ.

           બંન્ને બાળકો જયારે પાંચ વર્ષના થયા ત્યારે તેમને વિદ્યાભ્યાસ માટે પરમાનંદ બ્રહ્મચારી પાસે આશ્રમમાં ભણવા માટે મુકવામાં આવ્યા.પણ ખુબ પરિશ્રમ કરવા છતાંપણ એમણે વિદ્યાભ્યાસ નું જ્ઞાન આવ્યું જ નહિ.

હા, બંન્ને ભાઈઓ નમ્ર, વિવેકી અને શ્રદ્ધાળુ હતા. વિદ્યાભ્યાસ નું જ્ઞાન ન મળવાને લીધે ગુરુજીએ બંન્ને બાળકો ને બાલા ત્રિપુરા સુંદરી માં બહુચરનો બીજ મંત્ર આપ્યો. અને એ છે,

       “ *ઓમ ઐં ક્લી સૌ:*

         આ મંત્ર સાથે બંન્ને બાળકો પોતાના ઘરે ગયા. બંન્ને ભાઈઓ તેમની કાલીઘેલી વાણીમાં આખો દિવસ માં ના બીજમંત્રનું જપ કર્યા કરતા.તેઓના માતા – પિતા જાત્રાએ ગયેલ ત્યારે માં બહુચર  “ *બાળા*“ સ્વરૂપે પ્રગટ થયા. માનું જાજરમાન તેજસ્વીરૂપ ન જોઈ શકવાના કારણે બંન્ને ભાઈઓ આંખો બંધ કરીને માં ને પૂછવા લાગ્યા કે આપ કોણ છો...? ત્યારે માં એ ભાઈઓને ઓળખ આપી કે હું તમારી માં છુ.

ત્યારબાદ બંન્ને ભાઈઓને ઈચ્છિત વરદાન માગવા કહ્યું. માં ને પ્રત્યક્ષ નજરો-નજર નિહાળ્યા બાદ બંન્ને ભાઈઓના હૃદય પુલકિત થઇ ગયા. અને રોમે-રોમ આનંદિત થઇ ઉઠ્યું.

         માં એ ફરીથી એમને કહ્યું કે માગો – માગો જે જોઈએ તે આપું. પરંતુ માના દર્શન માત્રથી જ આનંદ મળવાના કારણે બંન્ને ભાઈઓ માની સમક્ષ કઈ બોલી કે માંગી ના શક્યા. ત્યારે માં એ ત્રીજી વખત કહ્યું કે બેટા માગ, માંગે તે આપું. ત્યારે વલ્લભરામે માતાજીને વિનંતી કરી કે હે માં...!!! આપના દર્શન માત્રથી અમારા જીવનમાં આનંદ, આનંદ, અને માત્ર આનંદ જ છવાઈ ગયો છે અમને જે આનંદ પ્રાપ્ત થયો એવો આનંદ સૌને મળે એવું કઈક આપો.

ત્યારે માં એ કહ્યું કે તમે મારા આનંદ ના ગરબા ની રચના કરો, પણ વલ્લભરામે કહ્યું કે હે માં...!!! અમે તો અભણ છીએ તો કેવી રીતે ગરબાની રચના કરી શકીએ ? ત્યારે માં એ વલ્લભરામને કહ્યું કે હું સરસ્વતી સ્વરૂપે જીભનાં અગ્રભાગ પર બિરાજમાન થઈશ એમ કહી માં એ તેમની ટચલી આંગળી વલ્લભરામની જીભના અગ્રભાગ પર મુકી ત્યારબાદ જે કઈ પણ તેમના દ્વારા રચનાઓ થઇ તે અલૌકિક અને અકાલ્પનિક છે.

     આનંદ ના ગરબા ની રચના શ્રી વલ્લભરામે માત્ર ૧૨ વર્ષ , ૪ મહિના, ૨૬ દિવસની નાની કિશોર અવસ્થામાં વિક્રમ સંવત ૧૭૦૯ના ફાગણ સુદ ત્રીજ (૩) ને બુદ્ધવારે કરી

છેલ્લા ૩૬૬ વર્ષથી સતત ભક્તો ને આનંદ જ આપ્યા કરે છે. આનંદ ના ગરબા ની ૧૧૬ મી પંક્તિ માં લખવામાં આવ્યું છે કે,

        “ સવંત સતદશ સાત, નવ ફાલ્ગુન સુદે માં
       તિથી તૃતીયા વિખ્યાત ,શુભ વાસર બુધ્ધ

           આ ગરબા માં ત્રણ લોક, ત્રણ શક્તિ, કોટી કલ્પ, ચૌદ ભુવન, ચૌદ વિદ્યા, ચાર વેદ, પંચ મહાભૂત, ચાર યુગ, ત્રણ જીવ, ત્રણ વાયુ, ત્રણ ગુણ, ત્રણ દેવ, દસ અવતાર,  નવધા ભક્તિ, ધર્મ ના બે સિદ્ધાંત, ચૌદ રત્નો, ચૌર્યાશી સિદ્ધો, પાંચ પાંડવ, અઢાર પુરાણ, છ શાસ્ત્ર, ત્રણ કાળ, છ ઋતુ, છ રસ, બાર માસ, પાંચ અમૃત ( પંચામૃત ), ચાર શત્રુ, સાત ધાતુ, પાંચ રંગ, આઠ નગ ( પર્વત ), સાત સરિતા, અઢાર ભાર વનસ્પતિ, ચાર વર્ણ, ચૌદ ઇન્દ્રિયો, ચોર્યાશી લાખ જંતુઓ, નવ ખંડ, ત્રિભેટ, દસ દિશા, ચાર મંગળ, સાત સાગર,

આનંદ નો ગરબો કરવાથી મળતું ફળ :-

+ નિર્ધન ને ધન પ્રાપ્ત થાય
+ રોગીઓના રોગ દુર, દુ:ખ , દર્દ દુર થાય
+ શેર માટીની ખોટ પૂરી થાય,
+ કેન્સર, ડાયાબીટીશ જેવા ભયંકર અને મોટા રોગો દુર થાય,
+ આંખ, કાન, નાક, વાચા, વાણી ની તકલીફો દુર થાય,
+ મનોવાંછિત ફળની પ્રાપ્તિ

।।  जय मां पीताम्बरा बगलामुखी  ।।

Tuesday, February 20, 2018

मेरे मित्र - अमित अज्ञेय जी के विचार, जिसके साथ मैं संमत हुं.

#काहे_हम_भक्त_भये

आज के #दैनिक_भास्कर में संपादकीय पृष्ठ पर #द_प्रिंट के एडिटर इन चीफ #शेखर_गुप्ता का विचित्र आलेख पढ़ा।

गुप्ताजी का कहना है कि मोदीजी को बैंकों का राष्ट्रीयकरण रद्द कर देना चाहिए।
इस आलेख में बैंकों के राष्ट्रीयकरण को #इंदिरा_गांधी की सबसे बड़ी भूल बताया गया है।

एक बात तो आलेख में सही है कि १९६९ में इंदिरा गांधी ने यह कहकर बैंकों का राष्ट्रीयकरण किया था कि वे सिर्फ धनी लोगों को ऋण दे रहे हैं और गरीब उपेक्षित हैं। किंतु राष्ट्रीयकरण के ५०वें वर्ष में उसी धनी वर्ग ने लोन हजम करके सरकारी बैंकों का भट्टा बैठा दिया।
गरीब या किसान के ऋण बैंक सरकार से वसूली कर लेती है। मध्यमवर्गीय व्यक्ति डरपोक है वो समय से लोन की किस्त जमा कर देता है।
बैंकों के धन का अपहरण होता है बड़े उद्योगपति और रसूखदारों द्वारा जो लोन लेने के बाद आराम से हजम कर लेते हैं और चार्टर्ड अकाउंटेंट्स और वकीलों की फौज लगा कर संविधान को अपनी ही गुत्थियों में उलझाकर देश से बाहर भाग जाते हैं।
कुछ धनपति ब्लैक लिस्टेड होने के बाद भी बार बार सरकारी बैंकों तक पहुंचने में सफल हो जाते हैं जबकि विजय माल्या जैसे घाघ से निजी बैंकों ने अपना लगभग सारा धन वसूल कर लिया है।

सार्वजनिक क्षेत्र के २१ सरकारी बैंकों की कुल बाजार पूंजी अकेले  उस #HDFC से लगभग ५०००० करोड़ रुपए कम है, जो बमुश्किल २३/२४ वर्ष पहले अस्तित्व में आया है।

कुल मिलाकर बात ये आ रही है कि जिस आम जनता के लिए बैंकों का राष्ट्रीयकरण किया गया था उसे इससे कोई लाभ नहीं मिल सका और धनपतियों की चाँदी हो गई।
________________

अंशतः सहमति के साथ मैं इस विषय को अलग से देख रहा हूं।
पिछले दो सालों से #NWO का अध्ययन करते हुए मुझे इतना समझ में आ गया है कि फ्रांस सहित समस्त यूरोप में तख्तापलट और खूनी क्रांति के सूत्रधार कुछ निजी बैंक थे।
आजादी के बाद भारत पर भी इनका शिकंजा कसने लगा था। इन लोगों के गुप्त संगठन का अध्ययन हम #इलूमिनाटी #फ्री_मेसन इत्यादि के बारे में लिखी श्रंखलाओं में कर चुके हैं।
जिन्हें रुचि है वे #वैश्विक_एकीकरण श्रंखला को सर्च कर सकते हैं।
इलूमिनाटी वगैरह पर लिखना मैंने इसलिए बंद कर दिया क्योंकि इस पर कुछ कॉपी पेस्ट विद्वानों ने हैरी पॉटर टाइप बकवास लिखकर इसे हास्यास्पद विषय बना दिया है।
शेखर गुप्ता जैसे हाई प्रोफाइल बुद्धिजीवी इस विषय को पहले ही कॉमिक्स कंटेंट मानकर उपेक्षा से मुस्कुराते हैं, ऐसे विद्वानों की कमी फेसबुक पर भी नहीं है।
तथ्य यह है कि आज इलूमिनाटी नामक कोई संगठन नहीं है। किंतु उसके जन्मदाता NWO के माध्यम से अपने एजेंडे पर काम कर रहे हैं और धीरे धीरे आगे बढ़ रहे हैं।

इन संगठनों ने बैंकों के माध्यम से पूरे विश्व की अर्थव्यवस्था को अपने कब्जे में ले लिया है और आज हालत यह है कि जो देश इनके हिसाब से नहीं चलता वहां ये गृहयुद्ध भड़का देते हैं।
इराक , लेबनान और सीरिया के नैशनल बैंकों ने इनके अधीन आने से इंकार कर दिया था। परिणाम सामने है। #सद्दाम_हुसैन को फांसी, #गद्दाफ़ी को एनकाउंटर और #बशर_अल_असद की जान आफत में है। अमेरिका इनका ऑफिस है और वहां का राष्ट्रपति इनका क्लर्क। #नाटो इनकी सेना है और #संयुक्त_राष्ट्र_संघ इनकी योजना।

भारत में इनकी उपस्थिति #ईस्ट_इंडिया_कंपनी के साथ ही रही है और आज तक है।
गुलामी के समय में अपने एजेंट #ए_ओ_ह्यूम के द्वारा इन्होंने कॉन्ग्रेस की स्थापना करवाई और स्वतंत्रता संग्राम का अपहरण करवाया। आजादी के बाद परिदृश्य से वास्तविक योद्धा गायब कर दिए गए और इन लोगों के एजेंटों को स्वतंत्रता के देवता बना कर हमारे सिर पर बैठा दिया।
किंतु संघ, सुभाष चन्द्र बोस , सावरकर इत्यादि के कारण इनकी योजनाएं द्रुत गति से नहीं चल सकीं। इसका खामियाजा भुगतना पड़ा इन सबको।
इंदिरा गांधी इनके एजेंट नेहरू की पुत्री थीं किन्तु यह पुण्य उनके हिस्से में आना ही चाहिए कि बैंकों का राष्ट्रीयकरण कर उन्होंने इस संगठन की महत्वाकांक्षा पर कुठाराघात कर दिया। इसका परिणाम उन्हें अपने प्राणों से चुकाना पड़ा। किंतु इस हत्या में आप इस संगठन का हाथ प्रमाणित नहीं कर सकते हैं। ठीक वैसे ही जैसे लिंकन और कैनेडी की हत्याओं में नहीं कर सकते। इंदिरा ने इनसे खुली दुश्मनी क्यों ली ये विषय उनके प्रति घृणा से न देखा जाए तो समझ में आ सकता है। वे अपने बाप की तरह नीच नहीं थीं।

वर्तमान परिदृश्य में सोनिया इनकी एजेंट है किंतु अपने बेवकूफ पुत्र के कारण इन लोगों ने उससे दूरी बनाए रखी है। कॉन्ग्रेस अब इनके काम की नहीं रही। २०१० में इसका पूर्वानुमान करते हुए इस संगठन ने #फोर्ड_फाउंडेशन के माध्यम से #आम_आदमी_पार्टी को बनाया और #केजरीवाल को जननायक का चोला पहनाकर आगे किया।
किंतु यह मोहरा भी पिट गया।

२०१४ के बाद का भारत मोदी का भारत है। संघ और भाजपा इस संगठन की वरीयता सूची में सबसे अंतिम हैं। यूं कहें बहुत मजबूरी है।
वर्तमान मोदी सरकार में ब्यूरोक्रेसी में इनके एजेंट छुपे हुए हैं। सरकार को इस बुरी तरह से घेरे में लिया जा रहा है कि आप कल्पना भी नहीं कर सकते हैं।

ये मात्र मोदी और संघ है जो विष के घूंट पी पी कर अपने लिए रास्ता बना रहे हैं।
शेखर गुप्ता जैसे लोगों का क्या है, वामपंथी बौद्धिक गुंडे इलूमिनाटी ने ही पैदा किए थे, फ्रांस की क्रांति में।

इसलिए मैंने #भक्त होना चुना है।

#अज्ञेय

ભારતીય રેલ્વે

રેલ્વે સ્ટેશનનાં નામ પાછળ ટર્મિનલ, સેન્ટ્રલ અને જંકશન કેમ લખવામાં આવે છે?

રેલ્વે સ્ટેશનનાં નામ તો તમે સાંભળ્યા જ હશે પણ શું તમે કોઈ દિવસ વિચાર્યું છે કે, જે-તે રેલ્વે સ્ટેશનનાં મુખ્ય નામ સાથે ટર્મિનલ (Terminal), સેન્ટ્રલ (Central) અને જંકશન (Junction) કેમ લખવામાં આવે છે? દા. ત. બાંદ્રા ટર્મિનલ, મુંબઈ સેન્ટ્રલ, મથુરા જંકશન વગેરે..

કદાચ તમને એવું લાગતું હોય કે, આવું લખવા પાછળ કોઈ તથ્ય નથી તો તમે અજાણ છો. આજે અમે તમને જણાવીશું કે જે-તે શહેરનાં રેલ્વે સ્ટેશનનાં નામ પાછળ ટર્મિનલ, સેન્ટ્રલ અને જંકશન લખવા પાછળનું રહસ્ય શું છે? ચાલો જાણીએ..
  
ટર્મિનલ (Terminal) :
           
ટર્મિનલ એટલે એવું સ્ટેશન કે ત્યાંથી આગળ કોઈ રેલ્વે ટ્રેક ન હોય. મતલબ ટ્રેન જે દિશામાંથી આવી છે, એ જ દિશામાં પાછી જવાની છે. અત્યારે ભારતમાં કુલ 27 ટર્મિનલ સ્ટેશન આવેલા છે. જેમાં છત્રપતિ શિવાજી અને લોકમાન્ય તિલક ટર્મિનસ એ જાણીતા ટર્મિનલ સ્ટેશનો છે.

સેન્ટ્રલ (Central) :
         
સેન્ટ્રલનો મતલબ એવો છે કે જે-તે શહેરમાં એકથી વધુ રેલ્વે સ્ટેશન આવેલા છે. બીજો મતલબ એવો છે કે તે સ્ટેશન શહેરનું સૌથી વધુ વ્યસ્ત અને મુખ્ય રેલ્વે સ્ટેશન છે. ભારતમાં મુંબઈ, ચેન્નઈ, કાનપુર, મેંગલોર અને ત્રિવેન્દ્રમ એમ કુલ 5 જાણીતા સેન્ટ્રલ સ્ટેશનો છે.

જંકશન (Junction) :
          
જંકશનનો મતલબ એવો છે કે અહીંયા ટ્રેનનાં આવવા-જવાના 3 કે તેથી વધુ રસ્તા છે. એટલે કે ટ્રેન એક રસ્તેથી આવી શકે અને બીજા બે રસ્તેથી જઇ શકે છે. ભારતમાં કુલ 315 જંકશન આવેલા છે. જેમાં...

3 રૂટવાળા : 181
4 રૂટવાળા : 109
5 રૂટવાળા : 20 (દા.ત. વિજયવાડા જંકશન)
6 રૂટવાળા : 04 (દા.ત. સેલમ જંકશન)
7 રૂટવાળા : 01 (મથુરા જંકશન)

ભારતીય રેલ્વે વિશે જાણવા જેવું :

● સૌપ્રથમ 8 મે, 1857માં મુંબઈ થી થાણા વચ્ચે ટ્રેન શરૂ થઈ હતી.
● ભારતીય રેલ્વે વિશ્વનું ચોથા નંબરનું સૌથી મોટુ રેલ્વે નેટવર્ક છે.
● ભારતીય રેલ્વે કુલ 1,19,630 કિ.મી.નો રેલ્વે ટ્રેક ધરાવે છે.
● ભારતીય રેલ્વે દરરોજ 66,687 કિ.મી જેટલું અંતર કાપે છે.
● ભારતીય રેલ્વે વિશ્વનું 8માં નંબરનું સૌથી વધુ કર્મચારી ધરાવતું ડિપાર્ટમેન્ટ છે.
● ભારતીય રેલ્વેમાં લગભગ 14,00,143 જેટલા કર્મચારીઓ કામ કરે છે.
● દુનિયાનું સૌથી લાંબુ રેલ્વે પ્લેટફોર્મ પશ્ચિમ બંગાળનું ખડગપુર રેલ્વે સ્ટેશન છે જેની લંબાઈ 3519 ફૂટ છે.
● આખા ભારતમાં ભાવનગર રેલ્વે સ્ટેશન જ એક એવું છે કે, જ્યાં કુલી તરીકે મહિલાઓ કામ કરે છે.
● દુનીયામાં સૌથી લાંબુ નામ ધરાવતું રેલ્વે સ્ટેશન આંધ્ર પ્રદેશનું છે તેનું નામ ”શ્રી વેન્કટનરસિંહરાજુવારીપેટા” ........

Monday, February 19, 2018

RSS.. संघ के द्वितीय सरसंघचालक

श्री गुरुजी (श्री माधव सदाशिव गोलवलकर)
जन्म दिवस - 19 फरवरी

श्री माधव सदाशिव राव गोलवलकर  "श्री गुरूजी"  का जन्म माघ कृष्ण एकादशी (विजया एकादशी) विक्रम संवत् 1962 तथा दिनांक  19 फरवरी 1906 को प्रातः के साढ़े चार बजे नागपुर के ही श्री रायकर के घर में हुआ।

उनका नाम माधव रखा गया। परन्तु  परिवार के सारे लोग उन्हें मधु नाम से ही सम्बोधित करते थे। बचपन में उनका यही नाम प्रचलित था। ताई-भाऊजी की कुल 9 संतानें हुई थीं। उनमें से केवल मधु ही बचा रहा और अपने माता-पिता की आशा का केन्द्र बना।

डाक्टर जी के बाद श्री गुरुजी संघ के द्वितिय सरसंघचालक बने और उन्होंने यह दायित्व 1973 की 5 जून तक अर्थात लगभग 33 वर्षों तक संभाला। ये 33 वर्ष संघ और राष्ट्र के जीवन में अत्यंत महत्वपूर्ण रहे।

1942 का भारत छोडो आंदोलन, 1947 में देश का विभाजन तथा खण्डित भारत को मिली राजनीतिक स्वाधीनता, विभाजन के पूर्व और विभाजन के बाद हुआ भीषण रक्तपात, हिन्दू विस्थापितों का विशाल संख्या में हिन्दुस्थान आगमन, कश्मीर पर पाकिस्तान का आक्रमण.

1948 की 30 जनवरी को गांधीजी की हत्या, उसके बाद संघ-विरोधी विष-वमन, हिंसाचार की आंधी और संघ पर प्रतिबन्ध का लगाया जाना, भारत के संविधान का निर्माण और भारत के प्रशासन का स्वरूप व नितियों का निर्धारण, भाषावार प्रांत रचना.

1962 में भारत पर चीन का आक्रमण, पंडित नेहरू का निधन, 1965 में भारत-पाक युद्ध, 1971 में भारत व पाकिस्तान के बिच दूसरा युद्ध और बंगलादेश का जन्म, हिंदुओं के अहिंदूकरण की गतिविधियाँ और राष्ट्रीय जीवन में वैचारिक मंथन आदि अनेकविध घटनाओं से व्याप्त यह कालखण्ड रहा।

इस कालखण्ड में परम पूजनीय श्री गुरुजी ने संघ का पोषण और संवर्धन किया। भारत भर अखंड भ्रमण कर सर्वत्र कार्य को गतिमान किया और स्थान-स्थान पर व्यक्ति- व्यक्ति को जोड़कर सम्पूर्ण भारत में संघकार्य का जाल बिछाया।

विपुल पठन-अध्ययन, गहन चिंतन, आध्यात्मिक साधना व गुरुकृपा, मातृभूमि के प्रति निस्वार्थ समर्पणशीलता, समाज के प्रति असीम आत्मीयता, व्यक्तियों को जोडने की अनुपम कुशलता आदि गुणों के कारण उन्होंने सर्वत्र संगठन को तो मजबूत बनाया ही, साथ ही हर क्षेत्र में देश का परिरक्व वैचारिक मार्गदर्शन भी किया।

संघ के विशुद्ध और प्रेरक विचारों से राष्ट्रजीवन के अंगोपांगों को अभिभूत किये बिना सशक्त, आत्मविश्वास से परिपूर्ण और सुनिश्चित जीवन कार्य पूरा करने के लिए सक्षम भारत का खड़ा होना असंभव है, इस जिद और लगन से उन्होंने अनेक कार्यक्षेत्रों को प्रेरित किया।

विश्व हिंदू परिषद्, विवेकानंद शिला स्मारक, अखिल भारतीय विद्दार्थी परिषद्, भारतीय मजदूर संघ, वनवासी कल्याण आश्रम, शिशु मंदिरों आदि विविध सेवा संस्थाओं के पीछे श्री गुरुजी की ही प्रेरणा रही है। राजनीतिक क्षेत्र में भी डॉ. श्यामाप्रसाद मुखर्जी को उन्होंने पं. दिनदयाल उपाध्याय जैसा अनमोल हीरा सौंपा।

5 जून, 1973 को इन राष्ट्रऋषी का निधन हुआ.

। भारत माता की जय ।