Showing posts with label Spiritual. Show all posts
Showing posts with label Spiritual. Show all posts

Tuesday, January 2, 2024

उपासना में - "कवच" की जरूरत

🌻

उपासना में "कवच" का महत्व..

माया का काम है आना
और आपका काम है - ‘माया को जीतना’।
उनके प्रभाव में नहीं आना है।
अपने प्रभाव से माया को भगाना है, न कि माया के प्रभाव में आना है। इस स्थिति पानेकेलिए एकाग्रता बहुत जरूरी है।

इसके लिए सदा आसपास  का वातावरण ऐसा शक्ति- शाली हो जो वातावरण भी सर्व आत्माओं के लिए सदा सहयोगी बन जाए तथा उपासक पूर्ण रूप एकाग्र रहे ।

शक्तिशाली वातावरण कमज़ोर मन को भी शक्तिशाली बनाने में सहयोगी होता है। और आत्मा को शांति की अनुभूति कराने में मदद करता है।

जैसे किला बांधा जाता है ना.?  जैसे किला शहर की तथा निवासी लोगों की रक्षा के लिए है, - वैसे ही कवच मन और आत्मा की रक्षा करने के लिए है।

किला क्यों बांधते हैं कि प्रजा भी किले के अन्दर सेफ रहे।
एक राजा के लिए कोठरी नहीं बनाते, किला बनाते थे।

आप सभी भी स्वयं के लिए, साथियों के लिए, अन्य आत्माओं के लिए सकारात्मक  मंत्र का जप करके (उर्जा) का किला बांधो।  जिसके कारण आपकी रक्षा होती रहे, और साथ साथ आपके परिवार को भी मां पीताम्बरा बगलामुखी के आशीर्वाद मिलते रहे... 🌹

।  जय मां पीताम्बरा बगलामुखी  ।

#Guruji

पीताम्बरा पीठ शोध संस्थान 

कर्णावती

मोबाइल... 9426222266

🌹🕉️🌹🕉️🌹

Saturday, June 16, 2018

How the Mantra Works..?

SIX PARTS OF A MANTRA
A mantra has the following six parts:
1. It has a Rishi who had self-realisation for the first time through that mantra, and who gave that mantra to the world. He is the seer for that mantra. For example, Sage Vishwamitra is the Rishi for the Gayatri mantra.
2. The mantra has a Metre, which governs the inflection of the voice.
3. The mantra has a particular Devata or supernatural being, higher or lower, as its informing power. This Devata is the presiding deity of the mantra.
4. The mantra has a Bija or seed. The seed is a significant word, or series of words, which gives a special power to the mantra. The Bija is the essence of the mantra.
5. Every mantra has a Shakti. The shakti is the energy of the form of the mantra, that is, of the vibration forms set up by its sounds. These carry the individual to the Devata that is worshipped.
6. The mantra has a Kilaka, pillar or pin. This plugs the mantra chaitanya, consciousness, that is hidden in the mantra. As soon as the plug is removed by constant and prolonged repetition of the name, the Chaitanya  or consciousness that is hidden is revealed.
Then the devotee gets darshan of the Ishta Devata.

Wednesday, May 23, 2018

51 કુંડી પીતાંબરા બગલામુખી મહાયજ્ઞ

*51 કુંડી બગલામુખી મહાયજ્ઞ*

           🌻✋🌻

*રાજકોટમાં*
*તા. 1 એપ્રિલ રવિવાર ના રોજ*
અત્યંત આનંદદાયક અને શ્રધ્ધાળુઓ માટે ફળદાયી ધર્મઉત્સવનું આયોજન કરાયું છે. શક્તિના ઉપાસકોમાં જેનું અનેરું મહત્વ છે, જેની આરાધનાથી મનવાંચ્છિત ફળની પ્રાપ્તિ સંભવ બને છે અને બાહ્ય ઉપલબ્ધિઓની સાથે વ્યક્તિનો આંતરિક આધ્યાત્મિક વિકાસ પણ થાય છે એવાં...

મા પીતાંબરા-બગલામુખીના મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમાં યોજાનારા આ મહત્વના ધર્મકાર્ય માટેની તૈયારી તડામાર શરુ થઇ છે. 51 કુંડી મહાયજ્ઞની સાથે ફળાહાર-ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા છે.

*પીતાંબરા પીઠ શોધ સંસ્થાનના* ઉપક્રમે રાજકોટમાં યોજાઇ રહેલા પીતાંબરા બગલામુખી મહાયજ્ઞનું મહત્વ દુન્યવી અને અલૌકિક બન્ને રીતે અનન્ય રહેવાનું છે.

પીતાંબરામાનો જેમને સાક્ષાત્કાર હતો અને સિધ્ધિઓ મળ્યા પછી પણ જેમણે માની સેવા અને ભજન-ગરબામાં પોતાનું જીવન વિતાવ્યું એવા *પરમગુરુ કવિ સુમંતજી* દ્વ્રારા દિક્ષિત ગુરુ *મહેન્દ્રભાઇ રાવલ* ના માર્ગદર્શનમાં સમગ્ર આયોજન થઇ રહ્યું છે.

દેશના અને સમાજના આંતરિક અને બાહ્ય શત્રુઓનું શમન થાય એ તો આ યજ્ઞ પાછળનો ઉદ્દેશ છે જ સાથોસાથ જેમને પણ આ તત્વ એકવાર સ્પર્શે એની માનવીય અને આત્મીય ઉન્નતિ આપમેળે શરુ થઇ જાય છે.

વિશ્ર્વશાંતિના કલ્યાણ અર્થે યોજાઇ રહેલા આ યજ્ઞમાં 51 કૂંડીમાં આહૂતિ આપવાની રહેશે, એનો અર્થ એ નથી કે ફક્ત 51 દંપતિ એમાં બેસશે. ભાઇ-બહેન, બે બહેન,બે ભાઇ એમ કોઇ પણ બબ્બે ભાવિક આ યજ્ઞનો લાભ લઇ શકશે.

1 એપ્રિલે યોજાનારા આ યજ્ઞ માટે અત્યાર સુધીમાં 23 નામ તો લખાઇ ચૂક્યાં છે. જેમને પણ આ લાભ લેવો હોય એ ભાવિકજન-માઇ બાળક

*હિમાંશુભાઇ જોશી*
(9824208503) અને
*હરેશભાઇ રાવલ*
(9228765173)નો સંપર્ક કરી શકે છે.

યજ્ઞમાં બેસનાર વ્યક્તિઓને ચા, બપોરે ફળાહાર અને રાત્રે ભોજન પ્રસાદ એમણે ફોર્મ સાથે આપેલા રુ. 2500/-અનુદાનમાં જ સમાવિષ્ટ કરીને આપવામાં આવશે, સાથે આવેલા મહેમાન માટે અલગથી ભોજન માટેના પાસ લેવાના રહેશે.

યજ્ઞમાં બેસનાર પ્રત્યેક ભાવિકને
*સિધ્ધ પીતાંબરા યંત્ર*,
*માતાજીનો સિધધ કરેલ ફોટો*
*સિધ્ધ કરેલ પીળી માલા*
*ઉપાસનાનું પુસ્તક*
સહિતની *વિશેષ કીટ* પણ પ્રસાદના સ્વરુપમાં આપવામાં આવશે. 

આ યજ્ઞ ઐતિહાસિક એટલે બની રહેશે કે યજ્ઞ દરમિયાન ઇચ્છા પૂર્તિ માટે પણ આહૂતિ અપાવાની છે.

પીતાંબરા તત્વ શું છે, ઉપાસકો કહે છે વર્તમાન સમયમાં બાહ્ય અને આંતરિક શત્રુઓ મોટા પ્રમાણમાં હોવાની શક્યતા છે. છૂપા હિતશત્રુઓથી બચવું પણ આવશ્યક છે. ઇર્ષા અને હરિફાઇને લીધે આવા શત્રુઓની સંખ્યા વધી જાય. કોર્ટ-કચેરી, કાયદાકીય ગૂંચ, સરકારી કામોમાં જીત મેળવવી પણ જરુરી છે.

આ તમામ મુશ્કેલીઓનો સચોટ ઉપાય પીતાંબરા માતાજીની આરાધનામાં છે.કળિયુગની *દસ મહાવિદ્યાઓમાં બગલામુખીનું સ્થાન વિશેષ છે. *મા બગલામુખીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે* આ યજ્ઞનું આયોજન કરાયું છે. વહેલો તે પહેલોના ધોરણે યજ્ઞ માટેના નામ નોંધવાના હોવાથી સત્વરે સંપર્ક કરવા પણ જણાવાયું છે.

*આ મેસેજ ખૂબ શેર કરવા વિનંતિ*
🙏🙏

*પીતાંબરા શોધ સંસ્થાન*
તથા
*પીતાંબરા પરિવાર - રાજકોટ*

Wednesday, April 18, 2018

अक्षय तृतीया परशुराम जयंती

।  आक्षय तृतीया  ।

       ।  परशुराम जयंती  ।

भृगुदेव कुलं भानुं, सहस्रबाहुर्मर्दनम्।
रेणुका नयनानंदं, परशुं वन्दे विप्रधनम्।।

◆◆◆◆जय जय परशुराम◆◆◆◆

भगवान विष्णु के छठें अवतार,विप्रश्रेष्ठ ,सत्य के साधक,अजर अमर भगवान परशुराम जी की जन्मोउत्सव  "अक्षय तृतीया" की आप सभीको हार्दिक शुभकामनाएं।

मैं परशुराम बोल रहा हूँ...
================

मैं, तुम्हारा पूर्वज,
परशुराम बोल रहा हूँ...
अपने जीवन के कुछ,
रहस्य खोल रहा हूँ ...

माँ रेणुका, पिता जमदग्नि
ये सब जानते हैं
विष्णु का छठा अवतार
मुझे सब मानते हैं ...

मैं भृगु वंश में जन्मा
पितामह त्रिकालदर्शी थे
भृगुसंहिता के प्रणेता
दिव्यदृष्टि वाले महर्षि थे

पांच भाइयों में सबसे छोटा
घर भर का दुलारा था
माँ- बाप ने ‘राम’ कहा
जग ने परशुराम पुकारा था...

मेरे आगमन का ध्येय विशेष
मैं विष्णु का आवेशावतार था
मिथ्या दंभ से धरा तप्त थी
मेरा कर्म उद्दंडियों का संहार था...

नानी के छल के कारण
मैं ब्राह्मण कुल में जन्मा था
ब्राह्मण होकर भी क्षत्रियत्व
मेरी रगों में पनपा था...

परम विदुषी माँ रेणुका ने
सर्वप्रथम मुझे ज्ञान दिया था
आज्ञापालन और प्रकृति प्रेम का
बेशकीमती संज्ञान दिया था...

विश्वामित्र मेरे परम गुरु
ऋचीक आश्रम विद्यास्थली रहा
शिव ने सिखाया रण मुझे
इसीलिए तो मैं महाबली रहा...

महामनाओं की कृपा मुझ पर
अनंत और अनवरत रही
दिव्य शस्त्र और दिव्य मंत्र मिले
तन पर अभेद परत रही...

विद्युदभि नामक विशाल फरसा
श्रीकृष्ण का त्रैलोक्य विजय कवच,
शिव गुरु ने प्रदान किया था
स्तवराज स्तोत्र एवं मन्त्र कल्पतरु
के साथ साथ महादेव ने मुझे
सहृदयता से विद्यादान दिया था...

चक्रतीर्थ में मेरे कठिन तप ने
विष्णु को प्रसन्न कर दिया था
उन्होंने मुझे कल्पान्त पर्यन्त
भूलोक पर रहने का वर दिया...

क्षणिक कमजोरी के वशीभूत
माँ ने एक पाप किया था
परपुरुष पर मोहित होने का
पिता ने बहुत संताप किया था...

पितृ आदेश से मैंने फिर
माँ-भ्राताओं का वध कर डाला
आज्ञा पालन से अभिभूत पिता ने
मुझे स्नेहिल बाहों में भर डाला...

कोमल हृदय पिता ने मुझे
बहुमूल्य वरदान दिया था
मेरी याचना पर माँ-भ्राताओं को
फिर से जीवन दान दिया था...

हैहय वंशाधिपति का‌र्त्तवीर्यअर्जुन
सहस्त्रार्जुन कहलाया था
दत्तात्रेय को तप से प्रसन्न कर
हजार बाहुओं का वर पाया था...

बड़ी शक्ति ने सहस्त्रार्जुन को
स्वेच्छाचारी बना दिया था
उसने वो हर काम किया
जिसके लिए उसे मना किया था ...

सहस्त्रार्जुन के आश्रम प्रवास पर
पूज्य पिता ने उपकार किया था
सैन्यबल सहित राजा का
भरपूर अतिथि सत्कार किया था ...

कामधेनु कपिला के प्रताप से
धनधान्य भरपूर था
आश्रम का वैभव देखकर
राजा का दर्प चकनाचूर था ...

कपिला को हड़प जाने को
सहस्त्रार्जुन ललचाया था
चोरी जैसे नीच कर्म पर
‘प्रजापालक’ उतर आया था ...

इस बलात हरण का तब मैंने
पुरजोर प्रतिकार किया था
फरसे से हजार भुजाएं काट डाली
लुटेरे का संहार किया था...

मेरी अनुपस्थिति में राजपुत्रों ने
ध्यानस्थ पिता की हत्या कर दी
इस कायरतापूर्ण कुकर्म ने मन में
ऐसे क्षत्रियों के प्रति जुगुप्सा भर दी ...

माँ रेणुका सती हो गईं
पल में मैंने माँ- बाप खो दिए थे
इस अपूरणीय क्षति ने
भावी हाहाकार के बीज बो दिए थे ...

मेरे जीवन का एकमेव ध्येय
मातृभूमि का उपचार करना था
फरसे के प्रहार से पापियों का
पापयुक्त दूषित जीवन हरना था...

इक्कीस बार भू  को मैंने
पापीयों से विमुक्त किया था
जगत वन्दनीय धरा को
आततायी रक्त से सिक्त किया था ...

अहा!! कैसा रक्तिम समय वह
कितना प्रचंड दौर था
दसों दिशाओं में त्राहि त्राहि का
खूब मर्मान्तक शोर था ...

पांच सरोवर दूषित रक्त से
मैंने सराबोर किये थे
सहस्त्रार्जुन सुतों के रक्त से
पिता के श्राद्ध घनघोर किये थे ...

अश्वमेघ यज्ञ पूर्ण कर
अपनी शक्ति का जग को भान दिया
सप्तद्वीप युक्त भूमंडल
फिर महर्षि कश्यप को दान दिया ...

महर्षि ऋचीक प्रकट हुए
उन्होंने मुझे शांत किया था
शस्त्र त्याग कर फिर मैंने
महेंद्र पर्वत पर विश्राम किया था ...

मुझसे शस्त्र विद्या सीखने
कईं विभूतियाँ आती रहीं
भीष्म, द्रोण, कर्ण जैसी हस्तियाँ
मुझसे ज्ञान पाती रहीं ...

पशु-पक्षियों का और मेरा
आपस में बहुत प्यार था
उनके संग संततियों सा मेरा
प्रेमपूर्ण भावुक व्यवहार था ...

काव्य से प्रेम था मुझे मैं,
शिव पंचत्वारिंशनाम स्तोत्र का रचनाकार रहा
मेरे द्वारा रचित परशुराम गायत्री
इच्छित फल पाने का अचूक आधार रहा...

स्त्री स्वातंत्र्य का पक्षधर मैं
मैंने बहु पत्नी विवाह पर आघात किया
अनसूया  लोपामुद्रा के सहयोग से
नारी-जागृति-अभियान का सूत्रपात किया ...

आज अक्षय तृतीया है
तुम मेरा जन्मदिन मनाओगे
मेरी जीवन गाथा
तुम सभी को सुनाओगे....

मेरा आशीष है तुमको
ज्ञानवान बनो विद्यादान करो
सुसुप्त पड़ी हैं शक्तियां
अपनी क्षमता की पहचान करो।

🌹

।।जय परशुराम।।
जय श्री राम !!!

Wednesday, April 11, 2018

શું આપ મુશ્કેલીમાં મુકાયા છો...?

તકલીફમાં હોવ તો આ મેસેજ એક થી બેવાર જરૂર વાંચો.....

#શ્રીકૃષ્ણ ભગવાન ની કથા, એમ કહે છે કે, તેઓ *જન્મ્યા* પહેલાજ તેમને *મારી નાખવાની* તૈયારી થઇ ગયી હતી.

         પણ તેમાંથી તેઓ *આબાદ* ઉગરી ગયા આગળ તેમના જીવન માં ઘણા *સંકટો* આવ્યા પણ તેઓ *લડતા* રહ્યા કોઈ ને કોઈ *યુક્તિ* કરીને હંમેશા બચતા રહ્યા.

          કોઈ *પ્રસંગ* માં તો તેઓ *રણ* છોડી ભાગી પણ ગયા હતા,

         પણ મારા *જીવન* માં આટલી બધી *તકલીફો* કેમ છે કરી ને તેઓ કોઈ દિવસ પણ કોઈ ને પણ પોતાની *જન્મકુંડળી* બતાવવા નથી ગયા કે એવી કોઈ નોધ મેં નથી વાચી,

           ના કોઈ *ઉપવાસ* કર્યા, ના *ખુલ્લા પગે* ક્યાંય ચાલવા ની *માનતા* કરી, કે કોઈ *માતાજી ના ભુવા* પાસે *દાણા* જોવડાવ્યા,

મારે આ પ્રસંગ યાદ રાખવા જેવો ને વિચારવા જેવો છે.

તેમણે તો *યજ્ઞ* કર્યો તે ફક્ત અને ફક્ત *કર્મોનો*.

યુદ્ધ ના મૈદાન માં જયારે અર્જુને ધનુષ્ય બાણ નીચે નાખી દીધા,

        ત્યારે ભગવાન *શ્રીકુષ્ણ* એ ના તો અર્જુન ના *જન્માક્ષર* જોયા, ના તો તેને કોઈ *દોરો* કે *તાવીજ* તેને આપ્યા,
આ તારું યુદ્ધ છે અને તારેજ કરવાનું છે એમ અર્જુન ને સ્પષ્ટ કહી દીધું,

અર્જુને જયારે ધનુષ્ય નાખી દીધું ત્યારે તે ધનુષ ઉપાડી ભગવાને અર્જુન વતી લડાઈ નથી કરી।

       બાકી *શ્રીકુષ્ણ* ભગવાન ખુદ *મહાન યોદ્ધા* હતા.
તેઓ *એકલા હાથે* આખી *કૌરવો ની સેના* ને હરાવી શકે તેમ હતા,પણ ભગવાને *શસ્ત્ર* હાથ માં નહોતું પકડ્યું પણ જો અર્જુને લડવાની તૈયારી બતાવી તો તેઓ તેના *સારથી ( માર્ગદર્શક )* બનવા તૈયાર હતા.

         આ રીતે ભગવાન *શ્રીકૃષ્ણ* મને સમજાવે છે કે જો દુનિયા ની તકલીફો માં તું જાતે લડીશ તો હું હંમેશા તારી આગળ ઉભો હોઈશ.

તારી *તકલીફો* ને હું હળવી કરી નાખીશ અને તને *માર્ગદર્શન* પણ આપીશ,

કદાચ આજ *ગીતા* નો સહુથી સંક્ષિપ્ત *સાર* છે.

જયારે હું પ્રભુ સન્મુખ થાવ ત્યારે ભગવાન ને એટલીજ વિનંતી કરું કે ભગવાન મારી *તકલીફો* થી લડવાની મને *શક્તિ* આપજો,

નહિ કે ભગવાન મારી *તકલીફો* થી *છુટકારો* આપજો,

ભગવાન મારી પાસે *ઉપવાસ* નથી માંગતા,
નહિ કે તું *ચાલતો* આવ કે બીજું કઈ,

ભગવાન માંગે છે તો મારુ *સ્વાર્થ વગર નુ કર્મ*,....

માટે મારે *કર્મ* કરતા રહેવું.

અને કોઈ શું કહેશે તેની ચિંતા કરવી નહીં..

ભગવાન બધા સારા વાના કરશે....

Thursday, February 22, 2018

માં પીતાંબરા બગલામુખી