🌹 *शब्द संवाद*🌹
*આમંત્રણ*
🌺 *પુસ્તક વિમોચન* 🌺
🌻 *શબ્દ સંવાદ* સાથે જોડાયેલા બધા કવિમિત્રો, ગઝલકારો, સાહિત્યકારો અને સાહિત્ય પ્રેમી મિત્રો ને *શબ્દ સંવાદ* દ્વારા આપણા પ્રમુખ શ્રી *ચંદૂ મહેસાનવી - મુન્સિફ* નાં *પુસ્તક વિમોચન સમારંભ* માં પધારવા ભાવ સભર આમંત્રણ છે. આપ સાથે પોતાના કવિ મિત્રોને પણ લાવી શકો છો.
🌻 🌻 🌻
મુખ્ય અતિથિ :- *શ્રી વિષ્ણુ પંડ્યા*
*અધ્યક્ષ* :- ગુજરાત સાહિત્ય એકેડેમી
*પદ્મ એવોર્ડ પુરસ્કૃત*
વિશેષ ઉપસ્થિતિ :- *શ્રી અશોક દવે*
(હાસ્ય લેખક)
*શ્રી ઈબહામ રશિદ*
(ઉર્દૂ શાયર)
દિનાંક...
28 *એપ્રિલ* 2018
*શનિવાર*
સમય..
*સાંજે 05.15* કલાકે
સ્થાન..
*એમ. જે. લાઈબ્રેરી*
*સભા ખંડ*
આશ્રમ રોડ
અમદાવાદ
*બહાર ગામનાં કવિઓને પણ આમંત્રણ છે*
*નોંધ* શબ્દ સંવાદ સાથે સંકળાયેલા કવિઓ નાં કાવ્યપઠનનો કાર્યક્રમ શરૂઆત માં રહેશે...
🌻
*મહેન્દ્રભાઈ રાવલ*
સંયોજક
*શબ્દ સંવાદ*
No comments:
Post a Comment