Showing posts with label Social media and Social psychology. Show all posts
Showing posts with label Social media and Social psychology. Show all posts

Tuesday, May 8, 2018

લેખક મિત્રનો પત્ર.

*અમેરિકા માં રહેતા મારા લેખક મિત્ર, જેઓ કોંગ્રેસ અને રાહુલ ગાંધીના કેશ-કબાડાથી ખૂબ આહત છે, તેમણે મને મોકલેલ  Massage  વાંચવા લાયક છે....*

🌹

*હા...તમને ચેલેન્જ છે...*

*ભારતના સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પર આક્ષેપ કરતાં પહેલાં..*

પાકિસ્તાનમાં જઈને જરા જોઈ આવો, ચીનને પૂછી આવો, અમેરિકાના તજજ્ઞોનોને/IMF જેવી તમામ વૈશ્વિક સંસ્થાઓના તજજ્ઞોને પૂછી આવો, વર્લ્ડબેંકને/બ્રિક્સ કન્ટ્રીઝના લીડરોને પૂછી આવો, દુનિયાની તમામ MNC ના માથાઓને પૂછી આવો, *ઇઝરાયેલને કે કોઈપણ દેશના વિદેશમંત્રી/વડાપ્રધાનને પૂછી આવો કે મોદી કઈ બલાનું નામ છે......*

*સાલાઓ હાડકા છીનવાઈ જતા હડકાયા થયેલા કુતરાઓ...વિશ્વના એક વિશાળ દેશમાં 60-60 વર્ષ સુધી મચાવેલી લુંટ(૧૯૪૭ માં ૧ ૱=૨ ડોલર વિનિમય દર હતો અને આજે ૬૫ ૱=૧ ડોલર આવું કેમ?) ફક્ત વોટબેન્કો સાચવી રાખવા માટે સબસીડીઓ અને ખેરાતો બાંટી, જાતિવાદ અને ધર્મોના આધારે વિશાળ હુજુમના ભાગલા પાડી અંગ્રેજોની જ નીતિઓ દ્વારા મનઘડત શાસન ચલાવી, પોતાની તીજોરી ભરીછે.*

લાયસન્સ રાજ જેવા તઘલકી ટોટકાઓને દશકાઓ સુધી પંપાળી દેશને દુનિયાથી દશકાઓ પાછળ રાખી દુનિયા સમક્ષ મદારી, બાવાઓ, ભુવાઓ અને ભૂખ્ખડોના દેશની એક સડેલી છબી રજૂ કરી, ખોખલી વિદેશનીતિઓથી અને સરહદો મામલે બેપરવાહ રહી આખા દેશ બની જાય એટલી જમીન ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ ને મફતમાં આપી દીધી છે.

*ઇમર્જન્સી લાદી સંવિધાનની ધજીયા ઉડાવી, વીર જવાનોએ રક્ત સીંચી જીતેલા યુદ્ધો બાદ પણ મેળવેલા ભુભાગો પરત કરી કે ગુમાવી એ રક્તનું અપમાન કરી કલ્પી પણ ન શકાય એવું સેનાનું મનોબળ ડાઉન કરી દુશ્મન દેશોના હોંશલાઓની બુલંદીઓને પરવાન ચડાવવાના રાષ્ટ્રદ્રોહ સમકક્ષ ગુનાહો કરી, શ્રીલંકા બાંગ્લાદેશ જેવા ફાલતુ મોરચાઓમાં હજારો સૈનિકોની ફોગટમાં બલી ચડાવી ભારતીય જવાનો ને મરાવી નાખ્યા છે.*

કલ્પના બહારના આજીવન આર્થિક અને માનસિક નુકશાનો વહોરી, જરૂર ન હોય ત્યાં પણ શાંતિના કબુતરો ઉડાડી દેશને દુનિયા સમક્ષ એક માયકાંગલા દેશ તરીકે રજૂ કરવામાં આવ્યો છે.

*આવા અસંખ્ય બખડજંતરો રૂપી અસંખ્ય ખાડાઓ આ મહાન ભારતની છાતીમાં નિર્દય અને બેજવાદારીથી ખોદયે જ રાખ્યા છે ખોદયે જ રાખ્યા છે.. બખડજંતરીયાઓ ઇ* *બધાય..ખાડાઓ ફક્ત ૩ વર્ષમાં કે એક જ ટર્મમાં પુરાઈ જવા જોઈએ એવી તમારી સડેલી ખોપડી જેવી બેફિઝુલ ઈચ્છા રાખો છો એ કેટલે અંશે યોગ્ય છે.*
🌹

*નિવૃત થવાની ઉંમરે 66 વર્ષ નો ડોસો યુવાન ને શરમાવે તેવી સ્ફૂર્તિથી પોતાના કોઈપણ વ્યકિતગત કે પારિવારિક સ્વાર્થ વિના દેશની સકલ બદલવા માટે 18-18 કલાક મહેનત કરે છે..અને તમે 20 વર્ષના યુવાનો વિકાસ ગાંડો થયો છે ના નામે 8-8 કલાક વોટ્સએપમાં બગાડી નાખો છો..શરમ આવવી જોઈએ..*
*દેશ માટે તમેં કાંઈ ના કરો તો કાંઈ નહીં પણ જે કરે છે તેને કરવા દો...તો પણ દેશ સેવા જ છે..*
*કદાચ 100% માંથી 90% કાર્યો સારા હશે અને 10% નહીં કરી શકતા હોય..  તો 90% કામો ને ભૂલી ના જાવ.*

*પાડોશી દેશ ચીન પણ આ ડોસા થી ડરે છે, એ વાત ચીન ને ખબર છે કે ભારત નો વિકાસ ગાંડો થયો છે.*

*કાન ખોલીને સાંભળી લ્યો,*   વિઘ્ન સંતોષીઓ મોદી ત્યાં જ રહેવાનો છે અને *ભારતને ભવ્ય ભારત બનાવવા, વિશ્વમાં મહાન ભારતની વિજયપતાકાઓ લેહરાવવા, આવનારા બે દશકા સુધી.. ત્યાંજ..દિલ્લીની ગાદીએ રહેવાનો છે*....
🌹

*સંપદક*
મહેન્દ્રભાઈ રાવલ
*શબ્દ સંવાદ*